કેટેગરી વાઇઝ વેરિફિકેશન પ્રક્રિયા:
1
Aadhar Verify: પ્રથમ આધાર નંબર OTP દ્વારા Verify કરો.
2
CTS ID Verify: શાળાનો CTS ID નંબર Verify કરવો ફરજિયાત છે.
3
Bank Details: Aadhar અને CTS બંને Verify થયા પછી જ Bank Details ભરો અને Save કરો.
1
Aadhar Verify: પ્રથમ આધાર નંબર OTP દ્વારા Verify કરો.
2
APAAR Verify: DigiLocker મારફતે APAAR ID Verify કરવો ફરજિયાત છે.
3
Bank Details: Aadhar અને APAAR બંને Verify થયા પછી જ Bank Details ભરો અને Save કરો.
1
Aadhar Verify: ફક્ત આધાર નંબર OTP દ્વારા Verify કરવો (Only Aadhar).
2
Bank Details: Aadhar સફળતાપૂર્વક Verify થયા બાદ જ Bank Details ભરો અને Save કરો.
અગત્યની શરત (Mandatory Condition)
જો તમારી કેટેગરી મુજબ બધા જરૂરી વેરિફિકેશન (Aadhaar / CTS / APAAR) સફળતાપૂર્વક પૂર્ણ થયેલા હશે તો જ Bank Details Save થશે. અધૂરા વેરિફિકેશન સાથે બેંક વિગતો સેવ થશે નહીં.
બેંક વિગતો મંજૂરી અને પેમેન્ટ પ્રક્રિયા (Approval & Payment Process)
Bank Details સેવ થઈ ગયા પછી તમારી બેંક વિગતો એડમિન દ્વારા ચકાસીને Approved કરવામાં આવશે. Approval મળ્યા બાદ થોડા સમયમાં પ્રાઈઝ મનીનું Payment સીધું તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. એકવાર વિગતો સેવ થયા પછી અન્ય કોઈ ફેરફાર (No other changes) થઈ શકશે નહીં, જેથી સાચી વિગતો જ દાખલ કરવી.